Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

જુનાગઢના ધરાદેવ પરિવારમાં શુભલગ્ન : ચિ.ઝરણા * ચિ.હાર્દિક

જુનાગઢ : સ્વ. કેતનભાઇ હરસુખલાલ ધરાદેવ તથા ગં.સ્વ. માલાબેનની સુપુત્રી અને વિજયભાઇ ધરાદેવ (આરટીઓ કચેરી)ની ભત્રીજી ચિ. ઝરણાના શુભલગ્ન અમરેલી નિવાસી સ્વ. ગિરીશભાઇ મનહરલાલ લચ્છા તથા ગં.સ્વ. અરૂણાબેનના પુત્ર ચિ. હાર્દિક સાથે તા.ર૧ને રવિવારના રોજ સાંજે માંગલ્ય પાર્ટી પ્લોટ ગિરનાર રોડ જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(12:48 pm IST)