Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ડો. પ્રવિણભાઇ નિમાવતના સુપુત્રના શુભલગ્ન : ચિ. અભિ - ચિ. હિમાંસી

રાજકોટ : ડો. સંગીતાબેન અને ડો. પ્રવિણભાઇ નિમાવતના સુપુત્ર ચિ. અભિના શુભલગ્ન શ્રીમતી ધારાબેન અને શ્રી શૈલેષભાઇ રામાવતની સુપુત્રી ચિ. હિમાંસી સાથે તા. ૨૯ ના સોમવારે કંસાર પાર્ટી પ્લોટ, કટારીયા ઓટોમોબાઇલ્સ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે. દાંડીયા રાસ તા. ૨૮ ના રવિવારે સાંજે ૭ વાગ્યે હોટલ શિવશકિત ખાતે રાખેલ છે. જયારે નવદંપતિનો સત્કાર સમારોહ તા. ૩૦ ના મંગળવારે સાંજે ૭ વાગ્યે કરણ પાર્ટી પ્લોટ ખાતે રાખેલ છે.

(10:53 am IST)