Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાના ભત્રીજાના શુભલગ્ન ચિ. દર્શિત - ચિ. આશ્રૃતિ

રાજકોટ : રાજકોટના સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાના મોટાભાઇ દિનેશભાઇ ગોવિંદભાઇ પીપળીયાના સુપુત્ર ચિ. દર્શિતના લગ્ન રાજકોટ નિવાસી નિલેશભાઇ મુળજીભાઇ સાયપરીયાની સુપુત્રી ચિ. આશ્રૃતિ સાથે તા. ર૯-૧૧-ર૧ ના રોજ શુભદિને નિરધારેલ છે. સાંજીના ગીત, મંડપ મુહુર્ત તથા દાંડીયા રાસ તા. ર૮-૧૧-ર૧ ના રોજ રાખેલ છે. તેમજ સત્કાર સમારંભ તા. ૩૦-૧૧-ર૧ ના રોજ સાંજે ૭-૩૦ કલાકે પવન ફાર્મ ધ વન વર્લ્ડની સામે શિતલ પાર્ક પાસે ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

(1:11 pm IST)