Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

બુમરાહના સ્થાને સિરાજ ટીમમાં?

મોહમ્મદ સીરાજ હાલ સારા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે ટીમમાં ઉમેશ યાદવ પણ છે પણ તે હમણાં જ ઈજામાંથી બહાર આવ્યો છે. જેથી ટીમ મેનેજમેન્ટ સીરાજને બુમરાહની જગ્યાએ સામેલ કરી શકે છે

(4:29 pm IST)
  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૧૫ દિવસ બાદ કોરોનાની રસી લેશે : તાજેતરમાં કોરોના થયો હોવાથી તેઓ અત્યારે રસી નહિં લે, ૧૫-૨૦ દિવસ બાદ રસી લેવા આરોગ્ય ટીમની સુચના access_time 5:07 pm IST

  • તામિલનાડુમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોરોનાનો કહેર વધતા 31મી માર્ચ સુધી લોકડાઉન વધારાયુ : સરકારી, પ્રાઇવેટ સંસ્થાનો, ઉદ્યોગગૃહ સહીત એકમોમાં ઓછામાં ઓછા કર્મચારીઓને બોલવવા નિર્દેશ :કંટેઇન્મેન્ટ ઝોનમાં સતર્કતા રાખવા સાથે વૃધ્ધો , બાળકો અને ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવા અપીલ access_time 11:27 pm IST