Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દીકરી બિંદીયાનું પર્ફોમન્‍સ નિહાળવા પિતાએ દુકાન બંધ રાખી, ભાઇએ ટીવીનું રીચાર્જ કરાવ્‍યું

વેઇટલિફટર બિંદિયારાની એ પરિવારને આપેલા વચન મુજબ સિલ્‍વર જીત્‍યોઃ પુત્રીનો પર્ફોમન્‍સના જોવા પપ્‍પાએ દુકાન બંધ રાખી તો ભાઇએ ટીવી રીચાર્જ કરાવ્‍યુ હતુ!: બિંદિયાએ (૨૦૦૮થી ૨૦૧૨ દરમ્‍યાન) માર્શલ આર્ટ્‌સની રમત તાએ કવાન ડોમાં કરીઅર બનાવવા મહેનત કરી હતી. પણ પછી તેણે વેઇટલિફિટંગમાં ઝુકાવ્‍યુ હતું.

(4:14 pm IST)