Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સંકેત સરગરને મહારાષ્‍ટ્ર સરકાર આપશે ૩૦ લાખનું ઇનામ

સિલ્‍વર મેડલ જીતનાર

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં પંચાવન  કિલોગ્રામ વર્ગની વેઇટલિફિટંગની  હરીફાઇમાં સિલ્‍વર મેડલ જીતનાર સાંગલીના સંકેત સરગર માટે મહારાષ્‍ટ્રના મુખ્‍ય પ્રધાન એકનાથ શિંદેએ ૩૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યુ હતું. ૨૧ વર્ષના સરગરના ટ્રેઇનરને ઇનામ તરીકે  ૭ લાખ રૂપિયા મળશે.

(4:13 pm IST)