Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ક્રિકેટ સાઉથ આફ્રિકાની ટીમે વાર્ષિક બેઠકને કરી રદ

નવી દિલ્હી: ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) તેની આગામી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) મુલતવી રાખી છે. એજીએમ 5 સપ્ટેમ્બરના રોજ યોજવાનું હતું. સીએસએએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ક્રિકેટને લગતા કેટલાક મુદ્દાઓ છે, જેના પર હજી ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. મુદ્દાઓમાં સીએસએનું ઓપરેશન મોડ મુખ્ય છે. નિકોલ્સન કમિશન ઓફ ઇન્કવાયરીના અહેવાલમાં સંદર્ભમાં કામ થવાનું છે.

(5:55 pm IST)