Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પ્રો કબડ્ડી લીગ સીઝન 8 ના પહેલા હાફનું શેડ્યૂલ આવ્યું સામે: અહીં રમાશે મેચો

નવી  દિલ્હી:વિવો પ્રો કબડ્ડી લીગ 'મશાલ સ્પોર્ટ્સ'ના આયોજકોએ 22મી ડિસેમ્બર 2021ના રોજ સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી સિઝન 8ના પહેલા ભાગનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આખી સિઝન શેરેટોન ગ્રાન્ડ બેંગ્લોર વ્હાઇટફિલ્ડ હોટેલ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. PKLની આઠમી સિઝનની શરૂઆત U Mumba અને બેંગલુરુ બુલ્સ વચ્ચેની મેચથી થશે. આ પછી તેલુગુ ટાઇટન્સનો મુકાબલો તમિલ થલાઇવાસ સાથે થશે. તે જ સમયે, યુપી યોદ્ધા ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વોરિયર્સ સાથે ટકરાશે.

(5:53 pm IST)