Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જુનિયર હોકી વિશ્વકપની સેમિ ફાઇનલમાં પહોંચ્યું ભારત:બેલ્જિયમને 1-0થી હરાવ્યું

21મી મિનિટે અર્શદીપે કર્યો હતો વિજયી ગોલ: ભારત જુનિયર હોકી વિશ્વકપનું વર્તમાન ચેમ્પિયન

મુંબઈ : જુનિયર હોકી વિશ્વકપની સેમિ ફાઇનલમાં ભારત પહોંચ્યું છે એક મહત્વપૂર્ણ મેચમાં બેલ્જિયમને હરાવ્યું છે, ક્વાર્ટર ફાઈનલમાં ભારતની 1-0થી જીત થઇ છે, 21મી મિનિટે અર્શદીપે  વિજયી ગોલ કર્યો હતો,  ભારત જુનિયર હોકી વિશ્વકપનું વર્તમાન ચેમ્પિયન છે

(9:28 pm IST)