Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ટક્કર હો તો ઐસી

મંગળવારે અમેરિકાનો પુલિસિક ગોલ કરતી વખતે ઇરાનના ગોલકીપર અલીરેઝા બિરનવેન્‍ડ સાથે ટકરાયો હતો. ગોલ તો થયો હતો, પણ પછી પુલિસિકને પેટની ગંભીર ઇજાને કારણે સીધો હોસ્‍પિટલ લઇ જવાયો હતો.

(5:38 pm IST)