Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

હોકીમાં ભારતે નંબર-વન , ઓસ્‍ટ્રેલિયાને હરાવ્‍યું

ભારતે ગઇ કાલે એડીલેડમાં મેન્‍સ હોકીના વર્લ્‍ડ નંબર-વન ઓસ્‍ટ્રેલિયાને ૪-૩થી હરાવ્‍યું હતું. આ વર્ષની કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ઓસ્‍ટ્રેલિયાએ ભારતને ૭-૦થી હરાવ્‍યું એનો ભારતીય ટીમે ગઇ કાલે બદલો લીધો હતો. ભારત ટેસ્‍ટ સિરીઝમાં ૧-૨થી પાછળ છે.

(5:48 pm IST)