Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

આ છેલ્લો પેગ

 સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે પત્ની સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું. આ છેલ્લી વાર આપણે સાથે દારૂ પી રહ્યા છીએ. ફેમિલી સાથે સમય ગાળવા મળતા નસીબદાર છું, પણ હવે સમય થઇ ગયો છે બેગ પેક કરીને આઇપીએલ માટે ભારત રવાના થવાનો.

(3:18 pm IST)