Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વેકસીન પણ આવી ગઈ હોય હું રમી રહ્યો છું: હરભજન

પૂર્વ ક્રિકેટર હરભજને કહ્યું કે ગઈ આઈપીએલ વખતે કોરોનાનો કેર ખૂબ હતો. ફેમિલીની ચિંતા અને ભારત પાછા ફર્યા બાદ કડક કવોન્ટીનને લીધે મેં યુએઈ જવાનુ માંડી વાળ્યુ હતુ, પણ આ ભારતમાં રમવાનું તેમ જ ન્યુ નોર્મલની આદત પડી ગઈ છે અને વેકસીન પણ આવી ગઈ હોવાથી હવે હું રમી રહ્યો છું.

(4:04 pm IST)