Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મેં શોએબ અખ્‍તરથી પણ ૧૬૨થી ૧૬૪ કિ.મી.ની ઝડપે ફાસ્‍ટેસ્‍ટ બોલ ફેંકેલાઃ મોહમ્‍મદ સમીનો દાવો

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાનના ભૂતપૂર્વ ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ સમીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે ‘મેં કરીઅર દરમ્‍યાન એક તબકકે બે બોલ અનુક્રમે કલાકે ૧૬૨ કિલોમીટર અને ૧૬૪ કિલોમીટરની ઝડપે ફેંકયા હતા, પણ એ સ્‍પીડ ત્‍યારે રેકોર્ડ નહોતી થઈ. મને કહેવાયું હતું કે બોલિંગ મશીન (સ્‍પીડ ગન) ખરાબ થવાથી સ્‍પીડ માપી નથી શકાઈ.' શોએબ અખ્‍તર ક્રિકેટનો ફાસ્‍ટેસ્‍ટ બોલર ગણાય છે.

(3:55 pm IST)