Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વેઈટલિફ્ટિંગ: વિકાસ ઠાકુરે ઉઠાવ્યું 155 કિલો વજન

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર વિકાસ ઠાકુરે 96 કિગ્રા વર્ગના સ્નેચ રાઉન્ડમાં પહેલા પ્રયાસમાં 149 કિગ્રા અને બીજા પ્રયાસમાં 153 કિગ્રા વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. આ પછી સ્નેચના ત્રીજા પ્રયાસમાં પણ વિકાસે વજન વધાર્યું અને સફળતાપૂર્વક 155 કિલો વજન ઉપાડ્યું.

(8:16 pm IST)