Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રમત-જગતની મજાઃ ગ્રેંડ સ્લેમ સિંગલ્સ મેચ જીતવાવાળા સાત વર્ષમા પ્રથમ ભારતીય બન્યા ૨૩ વર્ષિય સુમિત નાગલ

વિશ્વનંબર-૧૨૪ પુરૂષ સિંગલ્સ ખેલાડી ભારતના ૨૩ વર્ષિય સુમિત નાગલએ યુએસઓપનના પ્રમ રાઉન્ડના મેચમાં  અમેરિકાના બ્રેડલી કલાનને હરાવી દીધા આ સાથે ગ્રૈંડ સ્લેમ સિંગલ્સ મેચ જીતવાવાળા તે સાત વર્ષમા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા સુમિત પ્રથમ વખત કોઇ ગ્રૈંડસ્લેમના બીજા રાઉન્ડમાં પહોચ્યા છે.

(10:15 pm IST)