Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)ના ૧૩ સદસ્ય હજુ પણ કોરના પોઝીટીવઃ ૧૩ સદસ્યોમા ર ખેલાડી પણ શામેલ, સંશોધિત નિવેદનમાં ફ્રેંચાઇજીના સીઇઓ કાશી વિશ્વનાથન

ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)ના સીઇઓ કાશી વિશ્વનાથનએ સંશોઘિત નિવેદન જારી કરી બતાવ્યુ છે કે ફ્રેંચાઇજીના ૧૩ સદસ્ય હજુ પણ કોવિડ-૧૯ પોઝીટીવ છે અને ૩ સપ્ટેમ્બરના એમણે ટેસ્ટથી પસાર થવુ પડશે આ પહેલા એમણે કહ્યુ હતુ કે સીએસકેના ૧૩ સદસ્ય નવિનતમ તપાસમા નેગેટીવ આવ્યા છે વિશ્વનાથનએ કહ્યુ અમે શુક્રવારથી ટ્રેનિંગ શરૂ કરીશું.

(11:22 pm IST)