Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાશિદ ખાન ટી૧૦માં ન્‍યુયોર્ક સ્‍ટ્રાઇકર્સ ટીમમાં

અબુ ધાબી ટી૧૦ ટુર્નામેન્‍ટની છઠ્ઠી સીઝનમાં રમવા માટે મોટા-મોટા ક્રિકેટરોના નામ ઉમેરાઇ રહ્યાં છે અને અફઘાનિસ્‍તાનનો રાશિદ ખાન એમાં  લેટેસ્‍ટ છે. વર્તમાન ક્રિકેટમાં સૌથી ડેન્‍જરસ ગણાતા બોલર્સમાં રાશિદનું પણ નામ છે. ટી૨૦ ક્રિકેટમાં ૬૦૦ વિકેટ લઇ ચૂકેલા રાશિદે અબુ ધાબી ટી૧૦ માટે ન્‍યુયોર્ક સ્‍ટ્રાઇકર્સ ટીમ સાથે કરાર કર્યા છે.

(6:06 pm IST)