Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રમત જગતને ચિંતાનુ મોજુ દીપક પૂનિયા સહિત ત્રણ પુરૂષ પહેલવાન કોરોના પોઝીટીવ

વિશ્વ ચેમ્પીયનશીપના રજદ પદક વિજેતા દીપક પૂનિયા સીહત ત્રણ સીનિયર પુરૂષ પહેલવાન કોરોના પોઝીટીવ થયા ભારતીય ખેલ પ્રાધિકરણએ આ જાણકારી આપી ત્રણેય પેહલસવાની સોનીપતમાં સાંઇ કેન્દ્રમાં  રાષ્ટ્રીય શિબિરનો હિસ્સો છે ત્રણેય પેહલવાનોના પહોંચવા પર પરિક્ષણ કરવામા આવ્યું.

(11:16 pm IST)