Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વિશ્વની સર્વશ્રેષ્‍ઠ ફિનિશર બનવા ઇચ્‍છું છું: મહિલા હોકી ટીમની સ્‍ટ્રાઇકર નવજોત કૌર

ભારતીય મહિલા હોકી ટીમની સ્‍ટ્રાઇકર નવજોત કૌરએ પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતાને આપતાં કહ્યું છે કે તે દુનિયાની સર્વશ્રેષ્‍ઠ ફિનિશર બનવા ઇચ્‍છે છે. એમણે કહ્યું કોઇ પણ ટીમ માટે ફિનિશરનીભૂમિકા મહત્‍વપૂર્ણ હોય છે અને મને ખુશી છે કે મને મારા સાથિયો દ્વારા અવસર આપવામાં આવ્‍યો.

(11:57 pm IST)
  • પૂર્વ રણજી ખેલાડી અને બાલ ભવનમાં બાળકોને વિનામૂલ્યે ક્રિકેટની તાલીમ આપતા એ.યુ. બાબી નું દુઃખદ અવસાન : રાજકોટ તારીખ ૩ પૂર્વ રણજી ખેલાડી અને બાલ ભવનમાં વર્ષોથી સેવા આપતા એ યુ બાબિનુ દુઃખદ અવસાન થયું છે તેઓ પૂર્વ રણજી ખેલાડી હતા અને છેલ્લા ૨૦ વર્ષોથી બાળકો ફોનમાં બાળકોને ક્રિકેટની નિશુલ્ક તાલીમ આપતા એ.યુ.બાબી માર્ગદર્શન હેઠળ અનેક યુવાઓએ તાલીમ લીધી હતી. access_time 4:53 pm IST

  • અમદાવાદના રાયપુરમાં સોનાની દુકાનમાંથી 30 લાખના દાગીના લઇને મેનેજર ફરાર થયાના અને ખાડિયા પોલીસે તપાસ હાથ ધરી હોવાના અહેવાલ access_time 1:25 pm IST

  • નરેન્દ્રભાઇનું પર્સનલ ટવીટર વેબસાઇટ એકાઉન્ટ તરત જ કાર્યરત કરી દેવાયું છેઃ ટવીટરની જાહેરાતઃ વ્હેલી સવારે હેક થયેલ અને લોકોને બીટકોઇનક તથા અન્ય ક્રિપ્ટોકરન્સ ડોનેશનમાં આપવા માંગણી થયેલ access_time 11:51 am IST