Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

હરભજનને ફેરવેલ મેચ મળવી જોઈતી હતીઃ ગીતા બસરા

નવીદિલ્હીઃ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરનાર હરભજન સિંહની એકટ્રેસ- પત્ની ગીતા બસરાએ તેના પતિના રિટાયરમેન્ટ બાબતે કહ્યું કે 'ઘણ સમયથી તેનામાં મને રમવાનું મોટિવેશન દેખાતું નહોતું.'

તેણે નિવૃતિ સત્તાવાર રીતે હવે જાહેર કરી, પરંતુ તે ચાર- પાંચ વર્ષથી સેમીરિટાયર્ડ જેવો તો હતો જ. હા, તેની ફેરવેલ મેચ યોજાઈ હોત તો મને ગમ્યું હોત. જોકે તેના ભાગ્યમાં જુદું જ લખાયું હતું.

(2:37 pm IST)