Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કમિન્સનો યુ ટર્નઃ પીએમ કેર્સ ફંડના બદલે હવે યુનિસેફમાં ડોનેશન કરશે

નવીદિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પેસ બોલર અને કલકત્તામાં રમી રહેલા પેટ કમિન્સે પીએમ કેર્સ ફન્ડમાં ૫૦,૦૦૦ ડોલરના ડોનેશનની જાહેરાત કરીને વાહવાહી મેળવી છે. જોકે તેણે હવે છેલ્લી ઘડીએ યુટર્ન લેતાં યુનિસેફ ઓસ્ટ્રેલિયાના ઈન્ડિયા કોવિડ-૧૯ ક્રાઈસિસ અપીલ ફન્ડમાં ડોનેશન કર્યું છે.

(5:51 pm IST)