Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોવિડ-૧૯થી સ્વસ્થ થઇ વિનેશ ફોગાટ, પોઝિટીવ થવા પર ખેલરત્ન પુરસ્કાર ન લઇ શકી

રાષ્ટ્રમંડલ અને એશિયન ગેમ્સની સ્વર્ણ પદક વિજેતા મહિલા પહેલવાન વિનેશ ફોગાટ કોવિડ-૧૯ સંક્રમણથી સ્વસ્થ થઇ એમણે ટવિટ કર્યુ મારો બીજો કોવિડ-૧૯ ટેસ્ટ થયો અને મને આ વાત બતાવતા ખુશી થઇ રહી છે કે પરિણામ નેગેટીવ આવ્યુ છે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર સમારોહ પહેલા પોઝિટીવ આવવાના કારણ વિનેશ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર ન લઇ શકી.

(11:43 pm IST)