Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

આઈએસએલ: ચેન્નાઈન એફસીએ ડિફેન્ડર દીપક દેવરાણી સાથે કરાર કર્યા

 નવી દિલ્હી: ચેન્નઈન એફસીએ આગામી ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) સીઝન પહેલા એક વર્ષ માટે ડિફેન્ડર દીપક દેવરાણીને કરારબદ્ધ કર્યા છે. 28 વર્ષીય દીપક 2020-21 સીઝનમાં ગોકુલમ કેરળ એફસીના આઇ-લીગ વિજેતા અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ દેશની પ્રીમિયર ફૂટબોલ લીગમાં પરત ફરશે. દીપક એસોસીએલ 2014 ની ઉદ્ઘાટન આવૃત્તિમાં એફસી પુણે સિટી તરફથી રમ્યો હતો, અને હવે સાત વર્ષ પછી સ્પર્ધામાં પુનરાગમન કરી રહ્યો છે.

(6:28 pm IST)