Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ભારત હોકીમાં ઓસ્ટ્રેલિયાને લડત આપીને હાર્યુ

ભારત ઍડીલેડમાં ગઇ કાલે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને છેલ્લી હોકી ટેસ્ટમાં  લડત આપ્યા બાદ ૪–૫થી હારી ગયુ હતું. ઍ સાથે, ઓસ્ટ્રેલિયાઍ સિરીઝ ૪–૧થી  જીતી લીધી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલને કારણે ઍક સમયે ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં બીજી વાર હરાવવાની ભારતને આશા જાગી હતી, પરંતુ ૬૦મી મિનિટમાં હરમનપ્રીતનો જે બીજા ગોલ થયો ત્યાર પછી વર્લ્ડ નંબર–વન ઓસ્ટ્રેલિયાઍ મચક નહોતી આપી.

(5:01 pm IST)