Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રિચર્ડ્‍સને પ્રતિષ્‍ઠિત કેરિબિયન અવોર્ડ

નવી દિલ્‍હીઃ ૧૯૭૪થી ૧૯૯૧ દરમ્‍યાન વેસ્‍ટ ઇન્‍ડીઝ વતી ૧૨૧ ટેસ્‍ટ અને ૧૮૭ વન-ડેમાં કુલ ૩૫ સેન્‍ચુરી સહિત ૧૫,૦૦૦થી વધુ રન બનાવનાર સર વિવિયન રિચર્ડ્‍સ વેસ્‍ટ ઇન્‍ડીઝના ‘ઓર્ડર ઓફ ધ કેરિબિયન કમ્‍યુનિટી(કેરિકોમ) નામના પ્રતિષ્‍ઠિત પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા છે.

(4:31 pm IST)