Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો: મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડન હેટ્રિક પુરી કરી

ત્રીજા રાઉન્ડમાં તેણીએ શ્રીલંકાની યુવા ખેલાડી માટે મેડલ જીત્યો

નવી દિલ્હી :  કોમન વેલ્થ ગેમ્સમાં ભારતની વિનેશ ફોગાટે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડન હેટ્રિક પુરી કરી. ત્રીજા રાઉન્ડમાં તેણીએ શ્રીલંકાની યુવા ખેલાડી માટે મેડલ જીત્યો હતો.

(11:47 pm IST)