Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વિરાટ-૫૦,૫૦,૫૦

કોહલીની કેપ્ટન તરીકે ટેસ્ટ, વન-ડે, ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં ૫૦ મેચની જીત

કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ અનોખો રેકોર્ડ તેના નામે કર્યો છે. ટેસ્ટ, વન-ડે અને  ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં ૫૦-૫૦ જીત મેળવી છે. બીસીસીઆઇએ ટવીટ કરી જણાવ્યુ છે કે તમામ ફોર્મેટમાં ૫૦મેચોના વિજયમાં સામેલ રહયા હોય તેવા પ્રથમ ખેલાડી બની ગયા છે.

(5:00 pm IST)