Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આપણી સામે ૧૦ વિકેટ લેનાર ન્‍યુઝીલેન્‍ડના સ્‍પિનર અજાઝ પટેલના ઐતિહાસિક શર્ટની હોસ્‍પિટલ માટે હરાજી

 

આ ટી-શર્ટના ઓકશનમાંથી મળનારી રકમ ન્‍યુઝીલેન્‍ડની બાળકો માટેની હોસ્‍પિટલને દાનમાં આપી દેશેઃ ભારતના એ પ્રવાસની ટેસ્‍ટ ટીમના દરેક મેમ્‍બરે એ ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપ્‍યા હતા

(1:07 pm IST)