Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

હું ભલે સેન્‍ચુરી પૂરી ન કરી શકું, તું ફટકાબાજી ચાલુ રાખ

 

 

વોર્નર પોવેલને કહ્યું કે ટીમના ભોગે સદી પૂરી કરવી એને કંઈ ક્રિકેટ ન કહેવાય. હૈદરાબાદ સામે રમવા માટે મારે ખાસ કોઈ મોટિવેશનની જરૂર નહોતી. નજીકના ભૂતકાળમાં શું બની ગયું એ આપણે બધા જાણીએ છીએ. હું ફટકાબાજીની કોઈ તક ચૂકી ગયો તો સામા છેડે રોવી (રોવમેન પોવેલ) હતો જ. તે ગજબના ફટકા મારે છે. સારૂં થયું મારી સામેના છેડે તે હતો

(1:09 pm IST)