Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ચેલ્સિયા ફૂટબોલ ક્લબ ખરીદી ટોડ બોહેલી: કિંમત જાણી ઉડી જશે હોશ

નવી દિલ્હી: અમેરિકન અબજોપતિ ટોડ બોહેલીએ શનિવારે ચેલ્સિયા ફૂટબોલ ક્લબ રશિયન બિઝનેસમેન રોમન એબ્રામોવિચ પાસેથી 4.25 બિલિયન પાઉન્ડ ($5.24 બિલિયન, લગભગ રૂ. 40,300 કરોડ)માં ખરીદી છે. ચેલ્સીએ તેમની વેબસાઈટ પર લખ્યું, "ચેલ્સિયા ફૂટબોલ ક્લબ પુષ્ટિ કરે છે કે ટોડ બોહેલી, ક્લિયરલેક કેપિટલ, માર્ક વોલ્ટર અને હેન્સજોર્ગ વિઝની આગેવાની હેઠળના જૂથને ક્લબની માલિકી સોંપવા માટે શરતો નક્કી કરવામાં આવી છે."

 

(6:32 pm IST)