Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ધોનીના હસ્તે જર્સી મળતા ચેતેશ્વર થયો ભાવુક

ચેતેશ્વર પૂજારાને ચેન્નાઈએ ૫૦ લાખ રૂપિયાની બેઈઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે : પૂજારાને ધોનીના હસ્તે જર્સી આપવામાં આવતા તે ભાવુક બની ગયો હતો : તેણે ટ્વીટ કરી કહ્યુ કે ધોનીના હાથે ટીમની કીટ મળતા હું ખૂબ જ ગર્વ મહેસુસ કરી રહ્યો છું : મારૂ આ સીઝન સારૂ જાય તેવી મને આશા છે આ તકે કોચ ફલેમીંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)