Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ઓડિશા એફસી સાથે જોડાયો સ્પેનનો ખેલાડી ડેવિડ વિલા

નવી દિલ્હી: ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) ની ટીમે ઓડિશા એફસીએ સ્પેનના મહાન ખેલાડી ડેવિડ વિલાને ઉમેર્યા છે. ડેવિડ ક્લબના કોચિંગ સ્ટાફને સલાહ આપશે અને સિનિયરો અને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે. ક્લબે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, "ઓડિશા એફસીની જાહેરાતથી અમે આનંદ અનુભવીએ છીએ કે અમે ફૂટબોલ દંતકથા ડેવિડને શામેલ કર્યા છે. ડેવિડ ક્લબની ફૂટબોલ સમિતિમાં જોડાશે અને ક્લબના વૈશ્વિક ફૂટબોલ ઓપરેશનનું નેતૃત્વ કરશે."

(5:53 pm IST)