Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો સિતસિપાસ

નવી દિલ્હી: ગ્રીક સ્ટાર ટેનિસ ખેલાડી, પાંચમી ક્રમાંકિત સ્ટેફાનો સિતસિપાસ  અહીં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિન્સીપાસે મંગળવારે મોડી રાત્રે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં રશિયાના બીજા ક્રમાંકિત ડેનીલ મેદવેદેવને 6--3, 7-6, 6-5થી હરાવી સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. . સેમિ ફાઈનલમાં સિત્સીપાસનો સામનો જર્મનીના છઠ્ઠા ક્રમાંકિત એલેક્ઝ સેન્ડર ઝવેરેવ સાથે થશે, જેણે એક કલાક અને 36 મિનિટ સુધી ચાલેલી સીધી સેટમાં મેચમાં અલેજાન્ડ્રો ડેવિડોવિચ ફોકિનાને 6-4, 6-1, 6-1થી હરાવી હતી

(4:47 pm IST)