Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મુંબઇ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામમાં પ૦ લાખ ફોલોઅર્સ : આઇપીએલની પ્રથમ ટીમ બની

ચાર-ચાર વખત આઇપીએલની ટ્રોફી જીતી રેકોર્ડ બનાવનાર મુંબઇ ઇન્ડિયન્સ ઇન્સ્ટ્રાગ્રામમાં પ૦ લાખ ફોલોઅર્સ ધરાવતી પ્રથમ આઇપીએલ ફ્રેન્ચાઇસી બની ગઇ છે. જયારે ૪૮ લાખ ફોલોઅર્સ સાથે ચેન્નાઇ સુપર કિંગ્સ બીજા નંબરે તેમજ ૪૦ લાખ ફોલોઅર્સ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ત્રીજા સ્થાને છે.

(2:46 pm IST)