Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

-એ છેલ્લી ઓવરનો રોમાંચ સ્‍ટોકસ પણ નિહાળી શકતો ન હતો

એશિઝઃ સિરીઝમાં ઇંગ્‍લેન્‍ડની ટીમ પોતાની શરમ બચાવીને હાર ટાળવામાં સફળ રહી હતી. મેચની છેલ્લી ઓવરમાં એવો રોમાંચક વળાંક આવ્‍યો કે ઈંગ્‍લેન્‍ડનો ઓલરાઉન્‍ડર બેન સ્‍ટોક્‍સ પણ મેચ જોઈ શકયો નહીં અને આંખો બંધ કરીને બેસી ગયો હતો. આ હૃદયસ્‍પર્શી ક્ષણ જોવાની તેનામાં હિંમત ન હતી.  મેચ ડ્રો થયા બાદ જ્‍યારે કેમેરા સ્‍ટોક્‍સ પાસે ગયો ત્‍યારે તેનો ચહેરો સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો.  જો કે, તે પછી તેણે ઉભા થઈને બ્રોડ અને એન્‍ડરસન માટે તાળીઓ પાડી હતી.    


 

(4:15 pm IST)