Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વિરાટે વેકસીનનો ડોઝ લીધો

ભારતીય ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ મુકાબલો તેમજ ઈંગ્લેન્ડ સામેની સિરીઝ રમનાર છે. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. શીખર ધવન અને અજીન્કીયા રહાણે પણ વેકસીનનો પ્રથમ ડોઝ લઈ ચુકયા છે.

(4:13 pm IST)