Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રમત-જગતની મોજમજાઃ તે શાનદાર ખેલાડી છેઃ શેન વોટસનએ આપ્યા સંકેત, આઇપીએલ ર૦ર૦માં આ ખેલાડી લઇ શકે છે રૈનાની જગ્યા

આઇપીએલ ર૦ર૦ પહેલાં ચેનાઇસુપર કિંગ્સ (સીએસકે)ના સૌથીસફળ સુરેશ રૈનાએ ખાનગી કારણોને લઇ આ વખતે ટુર્નામેન્ટ ન રમવાનો નિર્ણય કર્યો છે એમને પોતાનું નામ પરત લીધું અને સ્વદેશ પાછા આવ્યા છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે આ મોટો ઝટકો છે. હવે સવાલ એ છે રૈનાની જગ્યા કોણ લેશે ઘણા નામ સામે આવ્યા છે. ટીમના ધાકડ ઓપનર શેન વોટસનએ સંકેત આપ્યા.

(11:29 pm IST)