Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ટીમ ઈન્‍ડિયાએ ટોસ જીતી દાવ લીધોઃ ૪૧/૨: વિરાટ અને ઉમેશની ટીમમાં એન્‍ટ્રી

ટીમ ઈન્‍ડિયા અને સાઉથ આફ્રિકા વચ્‍ચે આખરી અને નિર્ણાયક ટેસ્‍ટ મેચનો પ્રારંભ થયો છેઃ ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્‍યા છે હનુમા વિહારીના સ્‍થાને કેપ્‍ટન વિરાટ કોહલીએ જયારે ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ સિરાજ ઈન્‍જર્ડ થતાં તેના સ્‍થાને ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્‍યો છેઃ આ લખાય છે ત્‍યારે ભારતે ટોસ જીતી દાવ લીધો છે. ૧૫ ઓવરમાં બે વિકેટે ૪૧ રન થયા છે ઓપનર રાહુલ ૧૨ અને મંયક ૧૫ રને આઉટ થયા છે
 

(4:00 pm IST)