Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભાવુક બન્‍યો ટેલર

કિવી-લેજન્‍ડ રૉસ ટેલરની આ ૧૧૨મી ટેસ્‍ટ છે અને તે ડેનિયલ વેટોરીની બરાબરીમાં રહીને આ મૅચ બાદ ટેસ્‍ટમાંથી નિવળત્ત થઈ રહ્યો હોવાથી ક્રાઇસ્‍ટચર્ચમાં તે બેટિંગ માટે ઊતર્યો ત્‍યારે તેનું ખેલાડીઓએ શાનદાર સ્‍વાગત કર્યું  હતું, એ પહેલાં, રાષ્‍ટ્રગાન વખતે ટેલર ભાવુક થઈ ગયો હતો. તેનાં મમ્‍મી દીકરાની આ છેલ્લી ટેસ્‍ટ જોવા ક્રાઇસ્‍ટચર્ચના સ્‍ટેડિયમમાં આવ્‍યાં હતાં.

 

(2:57 pm IST)