Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સ્‍નુકર અને બિલિયર્ડ પ્‍લેયર પંકજ અડવાણી પણ કોરોનાની ઝપેટમાં

 ૨૩ વખતના વર્લ્‍ડ ચેમ્‍પિયન પંકજે ટ્‍વિટ કરીને પોતાને ચેપ લાગ્‍યો હોવાની માહિતી આપી પંકજ અડવાણીએ કહ્યું, ‘મને કોવિડ ૧૯નો ચેપ લાગ્‍યો છે. છેલ્લા બે દિવસથી મને ધ્રુજારી અને તાવ જેવું લાગે છે. જેઓ મારા સંપર્કમાં આવ્‍યા છે તેઓને વિનંતી કે તેઓ પોતાનો કોરોના ટેસ્‍ટ કરાવે.


 

(2:57 pm IST)