Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ન્યુઝીલેન્ડનો ઍક ઈનિંગ અને ૧૧૭રનથી શાનદાર વિજયઃ સિરીઝ બરાબરી પર

ન્યુઝીલેન્ડે વળતો બદલો લીધો છે. બીજા ટેસ્ટમાં ઍક ઈનિંગ અને ૧૧૭ રનથી શાનદાર વિજય મેળવ્યો છે. લાથમના ૨૫૨ રનની મદદથી કિવિઝે ૬ વિકેટે ૫૨૧ રનનો વિશાળ જુમલો ખડકી દાવ ડીકલેર કર્યો હતો. બાંગ્લાદેશ પ્રથમ દાવમાં ૧૨૬ રનમાં અને બીજા દાવમાં ૨૭૮ રનમાં આખી ટીમ સમેટાઈ ગઈ હતી. લાથમ મેન અોફ ધ મેચ જાહેર કરાયો હતો. જયારે મેન અોફ ધ સિરીઝ ડેવોન કોન્વેને જાહેર કરાયા હતા.



 

(3:29 pm IST)