Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

બોકસીંગમાં ફટકો : મેરી કોમને ઘૂંટણની ઇજા : કોમન વેલ્‍થ ગેમ્‍સમાંથી બહાર

નવી દિલ્‍હી : છ વખત વર્લ્‍ડ ચેમ્‍પિયન બની ચૂકેલી ભારતની ટોચની બોકસર મેરી કોમ દિલ્‍હીમાં હરિયાણાની નીતુ સામેની સિલેકશન ટ્રાયલની સેમી ફાઇનલમાં ઇજા પામતાાં માત્ર ૪૮ વર્ગની આ ટ્રાયલની  જ નહી, પણ આગામી કોમનવેલ્‍થ ગેમ્‍સની બહાર થઇ ગઇ છે. મેરીને ઘૂંટણની અસહ્ય ઇજા શરૂ થતાં નીતુને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ૨૦૧૮માં મેરી કોમન વેલ્‍થમાં ઐતિહાસિક ગોલ્‍ડ મેડલ જીતી હતી.

(4:00 pm IST)