Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જોરદાર કમબેક કરવા રાહુલ તૈયારઃ વિડીયો શેર કર્યો

નવી દિલ્‍હીઃ લોકેશ રાહુલ ઇજાને કારણે ટી૨૦ આ શ્રેણીમાંથી બહાર થઇ ગયા હોય, પરંતુ તેણે જોરદાર તાકાત સાથે વાપસી કરવાનો સંકલ્‍પ કર્યો છે. રાહુલે ઇન્‍સ્‍ટાગ્રામ પર એ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જીમમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. વીડિયોની સાથેના કેપ્‍શનમાં કેએલ રાહુલે લખ્‍યુ- ‘‘સેટબેક-કમબેક''

(4:04 pm IST)