Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભારતની પ્રથમ વર્લ્ડકપ ટ્રોફી ૮૨ લાખમાં વેચાઇ

ટ્રોફીની પ્રતિકૃતિ એહસાન મોરાવેઝ નામની વ્યકિતએ ખરીદીઃ ભારતીય ટીમના ખેલાડીઓની સહિ કરેલ ટી-શર્ટ ૫ હજાર ડોલરમાં વેચાઇઃ ૨૦૧૬માં વર્લ્ડકપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝ ટીમનું બેટ પણ વેચાયું: શ્રીલંકાના દિગ્ગજ સ્પીનર મુથૈયા મુરલીધરના બોલની પણ લાખો રૂપિયામાં હરરાજી થઇ

(3:05 pm IST)