Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ટીમ ઇન્ડિયાની મહિલા ટીમે પણ પ્રેકટીસ શરૂ કરી ફોટા શેર કર્યા

ઇંગ્લેન્ડમાં પુરૂષોની ટીમે પ્રેકટીસ શરૂ કર્યા બાદ હવે ભારતની મહિલા ટીમે પણ પ્રેકટીસ શરૂ કરી દીધી છે. તસ્વીરમાં ભારતની મહિલા ટીમના કેપ્ટન મીથાલી રાજ, સ્નેહ રાણા અને તાનિયા ભાટીયાએ નવી જર્સી સાથે ફોટો શેર કર્યો હતો.

(2:49 pm IST)