Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ઓલંપીક હોકીઃ સેમી ફાઇનલમાં હારનાર ટીમને મળી શકશે ફાઇનલ રમવાનો મોકો

નવી દિલ્હી : ટોકિયો ઓલંપીકમાં જો કોરોનાના કારણે હોકીના ફાઇનલમાં પહોંચેલ બન્નેમાંથી કોઇ ટીમ બહાર થાય તો તેની સામે સેમીફાઇનલમાં હારેલી ટીમને ફાઇનલમાાં રમવાનો મોકો અપાશે. જેથી તે બ્રોન્ઝનો મેચ નહીં રમી શકે.

આંતરરાષ્ટ્રીય ઓલંપીક સમિતી અને આંતરરાષ્ટ્રીય એસ મહાસંઘોએ મળીને આ નિયમ બનાવ્યો છે. જો કે આ નિયમોમાં ફાઇનલમાં પહોંચેલી બન્ને ટીમોએ કોરોના પોઝીટીવ આવવાની સ્થિતિનો ઉલ્લેખ નથી કરાયો.

(3:12 pm IST)