Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મેસીએ મેદાન ઉપર જ તેના પરિવારજનોને કર્યો ફોન

કોપા અમેરીકામાં આર્જેન્ટીકાના  ૨૮ વર્ષ બાદ ચેમ્પિયન બન્યુ છે. ચેમ્પિયન થયા બાદ સ્ટાર ફુટબોલર લિયોનલ મેસીના આંખમાં ખુશી છવાયેલી હતી. મેસીએ મેદાન ઉપર જ પોતાના પરિવારજનોને ફોન કરી ખુશીના સમાચાર આપ્યા હતા.

(4:15 pm IST)