Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પીઢ હોકી ખેલાડી રાની રામપાલનું ૨૫૦મી મેચ બદલ સન્‍માન

નવી દિલ્‍હીઃ ભારતની પીઢ હોકી ખેલાડી રાની રામપાલે ૨૫૦મી ઇન્‍ટરનેશનલ મેચ રમી એ બદલ તેનું બહુમાન કર્યુ હતું. તેણે એન્‍ટવર્પમાં બેલ્‍જિયમ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

ભારત પ્રો લીગની આ મેચમાં ૧-૨થી હારી ગયું હતું. ભારત વતી એકમાત્ર ગોલ લાલરેમસિઆમીએ કર્યો હતો. 

(2:45 pm IST)