Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આપણી જેમ માણસ છે : કોહલીના પેટરનિટી લીવ લેવા પર ઓસ્ટ્રેલિયાઇ હેડ કોચ જસ્ટિન લેંગરની પ્રતિક્રિયા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી દ્વારા આગામી ઓસ્ટ્રેલિયા ટૂર વચ્ચે પેટરનિટી લીવ લેવાના નિર્ણય પર ઓસ્ટ્રેલિયાઇ હેડ કોચ જસ્ટિન લેંગરએ કહ્યું હું સમ્માન કરૂ છું કે એમણે આ નિર્ણય કર્યો લેંગરએ કહ્યું તે પણ આપણી જેમ માણસ છે જો મને આપણા ખેલાડીયોને સલાહ આપવાનો મોકો મળે તો હું કહીશ કે પોતાના બાળકના જન્મને કયારેય મિસ નહીં કરતાં.

(10:37 pm IST)